આજના 10 વાગ્યા સુધીના મહત્વના સમાચાર । Top News Headlines At 10 PM

News18 Gujarati

News18 Gujarati

308 ਹਜ਼ਾਰ ਦ੍ਰਿਸ਼312

    આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ. News18 પર કરો મંગળા આરતીના દર્શન. પાવાગઢમાં ભક્તોની પાંખી હાજરી. ડ્રોન સેનિટાઇઝર કેટલું અસરકારક?
    #News18Gujarati #SpeedNews #TopNewsToday #GujaratiNews

    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.

    માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.

    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f

    Follow us on:
    Website- gujarati.news18.com/
    Twitter- news18guj
    Facebook- News18Gujarati/

    ਟਿੱਪਣੀਆਂ

    1. Jadav AARAVIND

      Koli

    2. My Videos

      At <a href="#" class="seekto" data-time="1249">20:49</a> virat

    3. Shaileshgujariya62089 Gujariya

      Loan no hapto modo sukvavo evi jaherat kare

    4. Shaileshgujariya62089 Gujariya

      Sarkar moti sahay ni jaherat kare

    5. Adil Shaikh

      બઘુ બંધ છે પણ બેંક ના હપ્તા અને મકાન હપતા / Light Bill અને સ્કુલ ની ફી ચાલુ છે તે બંધ કરાવો નાનો માણસ ક્યાંથી હપ્તો ભરશે કેવી રીતે ભરશે , કેવી રીતે કરી શકે. ભારત સરકાર ને નિવેદન છે કે જ્યા સુધી corona નું Lock down closed નાં થયા ત્યાર સુધી બૈક સ્કુલ ઈલેક્ટ્રીક સિટી વાળા પણ બે મહિના ની છૂટ આપે બધા લોકો શેર કરો.

      1. sanjay a Baraiya

        સાચીવાતછે

      2. kiritji thakor

        Sachi vat

    6. Kirit Patel

      Lone na Emi ne mate lokdown puru thai tya sudhi lambavo

      1. Rakesh Pandit

        tenshan levani jarurat nahi 3=4mahina sudhi emi bharvanu nahi sarkar choksayi karyi chhe

    7. Junja Raiya bhai

      કોરોનો નથી કળકળીયો છે..

    8. Arvin Daya

      AMA 5 manas bhega che

    9. Kanheya Joshi

      Khushkhabri 21 din ke andar ek kam accha hone wala hai paryavaran shuddh ho jaega

    10. rbs 1960

      બધા ધર્મના દેવો તેમના ધર્મના અનુયાયીઓથી ગુસ્સે છે. ઇટાલીમાં વેટિકન, સાઉદી અરેબિયામાં મક્કા, ભારતમાં 4 ધામ અથવા જાપાનમાં બુદ્ધ મંદિર. પૂજા સ્થાનો બંધ કરવામાં આવી રહ્યા છે.બધા ભગવાન પોતે એકલતા (quarantine) માં છે! કોરોનાએ બતાવ્યું છે કે જો તમારો ધર્મ અન્ય ધર્મોના લોકોને નફરત કરે છે, તો પછી તમારા ધર્મનો મનુષ્ય માટે કોઈ ઉપયોગ નથી. કારણ કે માણસ એ બધા ધર્મોના ભગવાનની રચના છે.

      1. Nandini Rathod

        Sachi vat 6

    11. chandrakant somaiya

      Aapo badhane paisa eatle badha gharma rahe Kai kam dhandha nathi rupiya kadhva kyathi

    12. chandrakant somaiya

      Badhu chalu j revanu che pan Vastu levana paisa to hova joiyene Aapo rupiya bhdane eatle badha gharma j rahe tame kaho that sudhi

    13. Dipak Bhaskar

      ATyre badhi hospital khulli 6 nahi k mandir .........

    14. To kaise Ho aap log

      To aabdha bhar kem nikdiya chhe su kaam??

    15. Memabhai Chaudhary

      Happy.cheatri.navratri.jay.ambe.ma.ambe.korona.vaerash.no.nash.karse

    16. Bhavesh s Halpati

      Good

    17. Dj max

      Vadodara MA mokalo Navapura ma

    18. Rathod Vikramsinh

      Good

    19. Chintan Baraiya

      કોરોના વાયરસ નથી માણસ ના પાપ નો ઘડો ભરાઇ ગયો છે દર વર્ષે આ વસ્તુ હોવું જરૂરી છે

      1. Rakesh Pandit

        pap no ghno sena thi bharlo chhe choksai to kar bhi

      2. Reebok rajni rimix

        સાચી વાત છે ભાઈ

      3. Jignesh Korat

        Tara khare marse tyare keje

      4. Thakor Kirtiji

        સાચી વાત

      5. Sangeeta Jadav

        Right

    20. ARVIND THAKOR

      Good

    21. Salim Mansuri

      Good